NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
- A \(Br_2 > I_2 > F_2 > Cl_2\)
- B \(F_2 > Cl_2 > Br_2 > I_2\)
- C \(I_2 > Br_2 > Cl_2 > F_2\)
- D \(Cl_2 > Br_2 > F_2 > I_2\)
Answer & Solution
Correct Answer
(D) \(Cl_2 > Br_2 > F_2 > I_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Cl}_{2}>\mathrm{Br}_{2}>\mathrm{F}_{2}>\mathrm{I}_{2}\) Bond dissociation energy of \(F_{2}\) less than \(C l_{2}\) and \(B r_{2}\) because small size of atom result in strong lone pair repulsion.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)NEET 2013 Hard
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
More PYQs from NEET
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (પુંકેસરના પ્રકાર) સૂચિ \(II\) (ઉદાહરણ) \(A\). એકગુચ્છી \(I\). લીંબુ / સાઇટ્રસ \(B\). દ્વિગુચ્છી \(II\). વટાણા \(C\). બહુગુચ્છી \(III\). લિલી \(D\). પરિપુષ્પલગ્ન \(IV\). જાસૂદ NEET 2024 Medium - જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy