NEET · Chemistry · STD 11 - 2. structure of atom
\(He ^{+}\) અને \(Li ^{2+}\) ની પ્રથમ બોહ્ર કક્ષાની ઊર્જા અને ત્રિજ્યા છે
\(\left[\text {આપેલ છે } R_{H}=2.18 \times 10^{-18} J, a_0=52.9\text{pm}\right]\)
- A \(\begin{array}{l} E _{ n }\left( Li ^{2+}\right)=-19.62 \times 10^{-18} J \\ r _{ n }\left( Li ^{2+}\right)=17.6 pm \\ E _{ n }\left( He ^{+}\right)=-8.72 \times 10^{-18} J \\ r _{ n }\left( He ^{+}\right)=26.4 pm \end{array}\)
- B \(\begin{array}{l} E _{ n }\left( Li ^{2+}\right)=-8.72 \times 10^{-18} J \\ r _{ n }\left( Li ^{2+}\right)=26.4 pm \\ E _{ n }\left( He ^{+}\right)=-19.62 \times 10^{-18} J \\ r _{ n }\left( He ^{+}\right)=17.6 pm \end{array}\)
- C \(\begin{array}{l} E _{ n }\left( Li ^{2+}\right)=-19.62 \times 10^{-16} J \\ r _{ n }\left( Li ^{2+}\right)=17.6 pm \\ E _{ n }\left( He ^{+}\right)=-8.72 \times 10^{-16} J \\ r _{ n }\left( He ^{+}\right)=26.4 pm \end{array}\)
- D \(\begin{array}{l} E _{ n }\left( Li ^{2+}\right)=-8.72 \times 10^{-16} J \\ r _{ n }\left( Li ^{2+}\right)=17.6 pm \\ E _{ n }\left( He ^{+}\right)=-19.62 \times 10^{-16} J \\ r _{ n }\left( He ^{+}\right)=17.6 pm \end{array}\)
Answer & Solution
Correct Answer
(A) \(\begin{array}{l} E _{ n }\left( Li ^{2+}\right)=-19.62 \times 10^{-18} J \\ r _{ n }\left( Li ^{2+}\right)=17.6 pm \\ E _{ n }\left( He ^{+}\right)=-8.72 \times 10^{-18} J \\ r _{ n }\left( He ^{+}\right)=26.4 pm \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
\(E_n=-2.18 \times 10^{-18} \times \frac{Z^2}{n^2} J \)
\( \text { } He ^{+} \text { માટે } \Rightarrow E _1=-2.18 \times 10^{-18} \times \frac{2^2}{1^2} J \)
\( =-8.72 \times 10^{-18} J \)
\( \text { } Li ^{2+} \text { માટે } \Rightarrow E _1=-2.18 \times 10^{-18} \times \frac{3^2}{1^2} J \)
\( =-19.62 \times 10^{-18} J \)
\( r _{ n }=52.9 \times \frac{ n ^2}{ Z } pm \)
\( \text { } He ^{+} \text { માટે } \Rightarrow r _1=52.9 \times \frac{1^2}{2} pm =26.4 pm \)
\( \text { } Li ^{2+} \text { માટે } \Rightarrow r _1=52.9 \times \frac{1^2}{3} pm =17.6 pm\)
\( \text { } He ^{+} \text { માટે } \Rightarrow E _1=-2.18 \times 10^{-18} \times \frac{2^2}{1^2} J \)
\( =-8.72 \times 10^{-18} J \)
\( \text { } Li ^{2+} \text { માટે } \Rightarrow E _1=-2.18 \times 10^{-18} \times \frac{3^2}{1^2} J \)
\( =-19.62 \times 10^{-18} J \)
\( r _{ n }=52.9 \times \frac{ n ^2}{ Z } pm \)
\( \text { } He ^{+} \text { માટે } \Rightarrow r _1=52.9 \times \frac{1^2}{2} pm =26.4 pm \)
\( \text { } Li ^{2+} \text { માટે } \Rightarrow r _1=52.9 \times \frac{1^2}{3} pm =17.6 pm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ આયનીકરણ઼ એંથલપીના ચઢતા કમમાં નીચે આપેલા તત્વો ગોઠવો : \(\mathrm{Li}, \mathrm{Be}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{N}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન, \(3\) એમ્પીયરના વર્તમાનનો ઉપયોગ કરીને \(0.10\, mol\) ક્લોરિન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય .......... \(\min\) છે.NEET 2016 Hard
- આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2023 Medium
- સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?NEET 2018 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
More PYQs from NEET
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. \(27^o C\) ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો \( 20\; cm \) અને \(73\; cm\) સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ \(320\; Hz\) છે,તો વાયુમાં \( 27^o C \) પર ધ્વનિનો વેગ (\(m/s\) માં) છે.NEET 2018 Hard
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- વૃક્ષોમાં વાર્ષિક વલયોની રચના વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી?NEET 2019 Medium
- કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.NEET 2015 Easy