NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ \(HF > HI > HBr > HCl\) છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?
- A \(HF\) અણુઓ વચ્ચે પ્રબળ હાઈડ્રોજન બંધ હોય છે
- B બીજા હાઈડ્રોજન હેલાઈડ કરતા \(HF\) અણુની બંધઊર્જા વધારે છે
- C \(HF\) કેન્દ્રિય શિલ્ડિંગની અસર ધણી ઘટે છે, જે \(HF\) અણુને ધ્રુવીય બનાવે છે
- D સમૂહના બીજા તત્વો કરતા ફ્લોરિનની વિધુતઋણતા ઘણી વધારે છે
Answer & Solution
Correct Answer
(A) \(HF\) અણુઓ વચ્ચે પ્રબળ હાઈડ્રોજન બંધ હોય છે
Step-by-step Solution
Detailed explanation
Due to strong \(H-\)bonding in \(HF\) molecule, boiling point is highest for \(HF\) \(\mathrm{HF} > \mathrm{Hl} > \mathrm{HBr} > \mathrm{Hl}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?NEET 2020 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - વાયુના એક મિશ્રણમાં \(H_2\) અને \(O_2\) નું પ્રમાણ \(1:4\) \((w/w)\) ગુણોતરમાં છે. તો મિશ્રણમાં આ બે વાયુઓનો મોલર ગુણોતર શુ થશે ?NEET 2015 Hard
More PYQs from NEET
- સાચાં વિધાનો પસંદ કરો.
\(A\). લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
\(B\). ભાજનોત્તરાવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
\(C\). અંત્યકરણ પેકાઈટીન અવસ્થા દરમિયાન થાય છે.
\(D\). કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
\(E\). સમજાત રંગસૂત્રની સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?NEET 2021 Medium
- એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy