enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.
- A ડાયનેમો
- B \(Ni-Cd\) કોષ
- C બળતણ કોષ
- D વિદ્યુતવિભાજય કોષ
Answer & Solution
Correct Answer
(C) બળતણ કોષ
Step-by-step Solution
Detailed explanation
Fuel cell converts combustion energy to electrical energy.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ની ઝોન ટેલર અસર કઈ ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથીNEET 2016 Medium
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડ લેબલ કરેલ છે. કથન \((A):\) \(ICl\) એ \(I _{2}\) કરતા વધારે સક્રિય (reactive) છે. કારણ \((R):\) \(I-Cl\) બંધ એ \(I-I\) બંધ કરતા નિર્બળ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2022 Hard
- નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?NEET 2017 Medium
More PYQs from NEET
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
- બેક્ટેરિયા માટે કેપ્સ્યુલ શા માટે ફાયદાકારક છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?NEET 2019 Easy