ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon

હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.

  1. A \(CH\equiv CH\)
  2. B \(CH_2= CH_2\)
  3. C \(CH_3-CH_3\)
  4. D \(CH_4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(CH_4\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{CH}_{4} \xrightarrow[hv]{Br_2}-\mathrm{CH}_{3}-\mathrm{Br} \xrightarrow[ether]{Na} \mathrm{CH}_{3}-\mathrm{CH}_{3}\) (less than four 'C)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app