NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
\(H_3PO_2\) ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ?
- A ફૉસ્ફરસ નો નીચો સવાર્ગંક
- B ફૉસ્ફરસ ની નીચી ઓક્સિડેશન અવસ્થા
- C બે \(-OH\) સમૂહો અને એક \(P-H\) બંધની હાજરી
- D એક \(-OH\) સમૂહ અને બે \(P-H\) બંધની હાજરી
Answer & Solution
Correct Answer
(D) એક \(-OH\) સમૂહ અને બે \(P-H\) બંધની હાજરી
Step-by-step Solution
Detailed explanation
Strong reducing behaviour of \(\mathrm{H}_{3} \mathrm{PO}_{2}\) All oxy-acid of phosphorus which contain \(\mathrm{P}-\mathrm{H}\) bond act as reductant.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2023 Medium
- ઈલેક્ટ્રિક ઘડિયાળોમાં ઝિંક/સિલ્વર ઓક્સાઈડ કોષ વપરાય છે. પ્રક્રિયા નીચે મુજબ છે ? \(Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V\) \(Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V\) જો \(F\) \(96,500 C mol ^{-1}\) હોય, તો કોષનો \(\Delta G ^{\circ}\) શોધો. (\(kJ mol ^{-1}\) માં)NEET 2017 Easy
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)
NEET 2023 Hard - \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
More PYQs from NEET
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?NEET 2017 Medium
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - સમાન કેપેસિટન્સ 200 pF ધરાવતા બે વિદ્યુતભાર રહિત કેપેસિટરો ધ્યાનમાં લો. તેમાંથી એકને 100 V સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે અને તેને છૂટું પાડવામાં આવે છે. હવે આ કેપેસિટરને વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવાયેલી સ્થિતવિદ્યુત ઊર્જા ____________ છે :NEET 2026 Hard
- પારિસ્થિતિક પિરામિડ વિવિધ પોષણ સ્તરોએ સજીવો વચ્ચેના સંબંધો દર્શાવે છે અને તેઓ સામાન્ય રીતે નીચેના માટે અધોવર્તી હોય છે :NEET 2026 Hard