enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(H_2, O_2\) અને \(CH_4\) ના સમાન દળોને \(V\) કદ ધરાવતા કન્ટેનર માં \(27\, ^o C\) આદર્શ સ્થિતિમાં લેવામાં આવે છે.\(H_2, O_2\) અને \(CH_4\)ના કદોનો ગુણોત્તર જણાવો.
- A \(8 : 16 : 1\)
- B \(16 : 8 : 1\)
- C \(16 : 1 : 2\)
- D \(8 : 1 : 2\)
Answer & Solution
Correct Answer
(C) \(16 : 1 : 2\)
Step-by-step Solution
Detailed explanation
According to Avogadro's hypothesis, Volume of a gas \((V) \propto\) number of moles \((n)\) Therefore, the ratio of the volumes of gases can be determined in terms of their moles. The ratio of volumes of \(\mathrm{H}_{2}: \mathrm{O}_{2}:\) methane \(\left(\mathrm{CH}_{4}\right)\) is given by \(v_{H_{2}}: v_{O_{2}}: v_{C H_{2}}=n_{H_{12}}: n_{O_{2}}: n_{C H_{4}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - સંયોજન \(P \left( C _8 H _8 O \right)\) 2, 4-DNP પ્રક્રિયક સાથે લાલ કેસરી (નારંગી) અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક ઍસિડ વડે પ્રબળ ઑક્સિડેશન કરતાં, \(P\) એક ઍરોમેટિક નીપજ \(Q\) આપે છે જે જલીય \(NaHCO _3\) સાથે પ્રક્રિયા કરવાથી ઉભરો આપે છે. સંયોજનો P અને Q અનુક્રમે શોધો:
NEET 2026 Medium - મોલેક્યુલર જિનેટિક્સનો કેન્દ્રીય ગુરુ કહે છે કે આનુવંશિક માહિતી નો ક્રમ શું છે?NEET 2016 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))NEET 2015 Medium
- એસીટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઈડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળવિભાજન કરવાથી શું બને?NEET 2020 Medium
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium
More PYQs from NEET
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?NEET 2018 Medium
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium