enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
\(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.
- A \(\mathrm{H}_{2} \mathrm{S} < \mathrm{H}_{2} \mathrm{O} < \mathrm{H}_{2} \mathrm{Se} < \mathrm{H}_{2} \mathrm{Te} < \mathrm{H}_{2} \mathrm{Po}\)
- B \(\mathrm{H}_{2} \mathrm{O} < \mathrm{H}_{2} \mathrm{S} < \mathrm{H}_{2} \mathrm{Se} < \mathrm{H}_{2} \mathrm{Te} < \mathrm{H}_{2} \mathrm{Po}\)
- C \(\mathrm{H}_{2} \mathrm{Po} < \mathrm{H}_{2} Te < \mathrm{H}_{2} \mathrm{Se} < \mathrm{H}_{2} \mathrm{S} < \mathrm{H}_{2} \mathrm{O}\)
- D \(\mathrm{H}_{2} \mathrm{Se} < \mathrm{H}_{2} \mathrm{Te} < \mathrm{H}_{2} \mathrm{Po} < \mathrm{H}_{2} \mathrm{O} < \mathrm{H}_{2} \mathrm{S}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{H}_{2} \mathrm{Po} < \mathrm{H}_{2} Te < \mathrm{H}_{2} \mathrm{Se} < \mathrm{H}_{2} \mathrm{S} < \mathrm{H}_{2} \mathrm{O}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_{2} \mathrm{O} \quad \mathrm{H}_{2} \mathrm{S} \quad \mathrm{H}_{2} \mathrm{Se} \quad \mathrm{H}_{2} \mathrm{Te} \quad \mathrm{H}_{2} \mathrm{Po}\) \(\xrightarrow{\;\quad \quad \quad \;}\) Size of central atom increases, thermal stability decreases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- \(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ ...........\(\%\).NEET 2013 Hard
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard
More PYQs from NEET
- કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium
- વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy