NEET · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........
- A ઉધ્ધ્વપાતન
- B નિસ્સંદન
- C ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)
- D સ્ફટિકીકરણ
Answer & Solution
Correct Answer
(A) ઉધ્ધ્વપાતન
Step-by-step Solution
Detailed explanation
(\(1\)) Sublimation : It is the purification technique based on principle that on heating, some solid substances change from solid to vapour state without passing through liquid state. (\(2\)) Distillation : It is used to separate volatile liquids from non-volatile impurities and the liquids having sufficient difference in their boiling point.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- ઇથેનના અણુકોણાત્મક સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?NEET 2017 Medium
- ગેડોલિનિયમનો સમાવેશ \(4f\) શ્રેણીમાં થાય છે. તેનો પરમાવિય ક્રમાંક \(64\) છે. તો નીચેના પૈકી ક્યુ એ ગડોલિનિયમનું સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ છે?NEET 2015 Medium
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી ક્યા ખોટાં છે? \(A\). સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો \(MO\) ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે. \(B\). સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં \(Sc _2 O _3\) થી \(Mn _2 O _7\) માં પ્રાપ્ત થાય છે. \(C\). \(V _2 O _3\) થી \(V _2 O _4\) થી \(V _2 O _5\) તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે. \(D\). \(V _2 O _4\) ઍસિડમાં દ્રાવ્ય થઈને \(VO _4^{3-}\) ક્ષાર આપે છે. \(E\). \(CrO\) બેઝિક છે પણ \(Cr _2 O _3\) ઉભયધર્મી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
More PYQs from NEET
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy