NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લુકોઝ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી ?
- A તે એક આલ્ડોપેન્ટોઝ છે.
- B તે એક આલ્ડોહેક્ઝોઝ છે.
- C તે પાંય હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે.
- D તે રિડક્શતકર્તા શર્કરા છે.
Answer & Solution
Correct Answer
(A) તે એક આલ્ડોપેન્ટોઝ છે.
Step-by-step Solution
Detailed explanation
Structure of Glucose
CHO
H-C-OH
HO-C-H
H-C-OH
H-C-OH
CH \(_{2}\) OH It is an aldohexose.
5 -OH groups are present.
It is a reducing sugar as it contains
- CHO group.
CHO
H-C-OH
HO-C-H
H-C-OH
H-C-OH
CH \(_{2}\) OH It is an aldohexose.
5 -OH groups are present.
It is a reducing sugar as it contains
- CHO group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- કોષ પ્રક્રિયા \(2 \mathrm{Fe}^{3+}(\mathrm{aq})+2 \mathrm{I^-}(\mathrm{aq}) \rightarrow 2 \mathrm{Fe}^{2+}(\mathrm{aq})+\mathrm{I}_{2}(\mathrm{aq})\) માટે \(298\) \(K\) તાપમાને \(\mathrm{E}_{\text {call }}^{\mathrm{e}}=0.24 \mathrm{V}\) છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઊર્જા \(\left( {{\Delta _r}{{\rm{G}}^ \ominus }} \right)\) શું થશે? (ફેરાડે અચળાંક \({\rm{F}} = 96500\;{\rm{C}}\,{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}\) આપેલ છે)NEET 2019 Hard
- \(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)NEET 2013 Medium
- આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - 'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છેNEET 2019 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી નથી?NEET 2018 Medium
- એક રૂમ હીટરને 400 W, 220 V ની રીતે રેટિંગ કરેલું છે. જો સપ્લાય વોલ્ટેજ 200 V સુધી ઘટી જાય, તો વપરાયેલ પાવર અંદાજિત કેટલો હશે?NEET 2026 Medium
- કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium