NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Fe(CN)_6]^{3-}\) સંકીર્ણ આયન નું નામ શું હશે ?
- A હેકઝાસાયનિટોફેરેટ \((III)\) આયન
- B ટ્રાયસાયનોફેરેટ \((III)\) આયન
- C હેકઝાસાયનીડોફેરેટ \((III)\) આયન
- D હેકઝાસાયનોઆયર્ન \((III)\) આયન
Answer & Solution
Correct Answer
(C) હેકઝાસાયનીડોફેરેટ \((III)\) આયન
Step-by-step Solution
Detailed explanation
When complex-ions is an anion, the name of the metal ends with the suffix-ate along with its oxidation number in the complex-ion. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}=\) Hexacyanidoferrate \((III)\) ion
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{C}_6 \mathrm{H}_{14}\) ના અણુસૂત્ર સાથેનું એક સંયોજન બે તૃતીયક કાર્બન ધરાવે છે. તેનું \(IUPAC\) નામ આપો.NEET 2024 Medium
- \(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.NEET 2021 Medium
- \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- એક પ્રવાહી સંયોજક \((x)\) વરાળ નિસ્યંદન દ્વારા તો જ શુદ્ધિકરણ પામી શકે જો તે............NEET 2020 Medium
- ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
More PYQs from NEET
- ઈલેક્ટ્રિક ઘડિયાળોમાં ઝિંક/સિલ્વર ઓક્સાઈડ કોષ વપરાય છે. પ્રક્રિયા નીચે મુજબ છે ? \(Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V\) \(Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V\) જો \(F\) \(96,500 C mol ^{-1}\) હોય, તો કોષનો \(\Delta G ^{\circ}\) શોધો. (\(kJ mol ^{-1}\) માં)NEET 2017 Easy
- જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium - નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium
- નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2017 Medium