NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એવોગેડ્રો અંક \(6.022 \times 10^{23}\ mol^{-1}\) થી \(6.022 \times 10^{20}\ mol^{-1},\) જેટલો ક્યારે બદલાશે.
- A એક મોલ કાર્બનનું દળ
- B દરેક રસાયણિક સ્પીસીઝનો સંતુલિત સમીકરણમાં ગુણોતર
- C દરેક સંયોજનમાં તત્વોનો ગુણોત્તર
- D ગ્રામના એકમમાં વજનની વ્યાખ્યા
Answer & Solution
Correct Answer
(A) એક મોલ કાર્બનનું દળ
Step-by-step Solution
Detailed explanation
mass of \(1 \mathrm{mol}\;(6.022 \times 10^{23} \text { atoms) of carbon }=12 \mathrm{g}\) If Avogadro Number \((NA)\) is changed than mass of \(1 mol\;( 6.022 \times 10^{20}\) atom) of carbon. \(=\frac{12 \times 6.022 \times 10^{20}}{6.022 \times 10^{23}}=12 \times 10^{-3} g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રવાહી સંયોજક \((x)\) વરાળ નિસ્યંદન દ્વારા તો જ શુદ્ધિકરણ પામી શકે જો તે............NEET 2020 Medium
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?NEET 2017 Medium
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard
More PYQs from NEET
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- \(25^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{H}_2\) વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા \(20\) વાતાવરણાથી \(10\) વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ............. ( \(R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\) આપેલ છે.)NEET 2024 Medium
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium - નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium