enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
- A \(HClO_2 < HClO < HClO_3 < HClO_4\)
- B \(HClO_4 < HClO_2 < HClO < HClO_3\)
- C \(HClO_3 < HClO_4 < HClO_2 < HCl\)
- D \(HClO < HClO_2 < HClO_3 < HClO_4\)
Answer & Solution
Correct Answer
(D) \(HClO < HClO_2 < HClO_3 < HClO_4\)
Step-by-step Solution
Detailed explanation
Acidic strength \(\propto E N \propto+v e\) \(O . S .\) \(H C l O < H C l O_{2} < H C l O_{3} < H C l O_{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)NEET 2015 Medium
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2018 Hard
- નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?NEET 2015 Medium
- \(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\) સંકિર્ણનું \(IUPAC\) નામ શોધો.NEET 2022 Easy
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
More PYQs from NEET
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy