NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.
- A \(+5\)
- B \(+3\)
- C \(+6\)
- D \({-10}\)
Answer & Solution
Correct Answer
(C) \(+6\)
Step-by-step Solution
Detailed explanation
When \(H_{2} O_{2}\) is added to an acidified solution of a dichromate \(C r_{2} O_{7}^{2-},\) a deep blue coloured complex, chromic peroxide \(C r O_{5}\left[o r C r O\left(O_{2}\right)_{2}\right]\) is formed. \(C r_{2} O_{7}^{2-}+2 H^{+}+4 H_{2} O_{2} \rightarrow\)\(\underbrace{2 C r O\left(O_{2}\right)_{2}}_{\text {Chromic peroxide }}+5 H_{2} O\) This deep blue coloured complex has the following structure
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- નીચેની કયા ઘટકોના જોડીમાં સમાન બંધનો ક્રમાંક છે?NEET 2017 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
- બેક્ટેરિયા માટે કેપ્સ્યુલ શા માટે ફાયદાકારક છે?NEET 2013 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium