NEET · Chemistry · STD 12 - 9. Amines
એસિડિક માધ્યમમાં એનીલીન નું નાઇટ્રેશન મેટા - નાઇટ્રોએનીલીન પણ આપે છે કારણકે .......
- A વિસ્થાપન હોવા છતાં નાઇટ્રો જૂથ હંમેશાં મેટા સ્થાન પર જાય છે
- B ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો જૂથ મેટા ડાયરેએક્ટિવ છે.
- C વિસ્થાપનની ગેરહાજરીમાં નાઇટ્રો જૂથ હંમેશા મેટા સ્થાન પર જાય છે
- D એસિડિક (પ્રબળ ) માધ્યમમાં એનિલિન એ એનિલિનિયમ આયન તરીકે હાજર છે
Answer & Solution
Correct Answer
(D) એસિડિક (પ્રબળ ) માધ્યમમાં એનિલિન એ એનિલિનિયમ આયન તરીકે હાજર છે
Step-by-step Solution
Detailed explanation
In acidic medium aniline is protonated to form anilinium ion which is metadirecting.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium
- \(RNA\) અને \(DNA\) અંગે સાચુ વિધાન .........છે.NEET 2016 Easy
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?NEET 2013 Medium
- નીચે આપેલી પ્રક્રિયાનો ક્રમ ધ્યાનમાં લો, પદાર્થ \('B'\) શોધો
NEET 2017 Medium - કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- ખોટું વિધાન શોધો.NEET 2016 Medium
- અસ્થમાનું કારણ શું હોય છે?NEET 2016 Medium