NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.
- A \(SO_2\)
- B \(NO_2\)
- C \(P_2O_5\)
- D \(CO_2\)
Answer & Solution
Correct Answer
(A) \(SO_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KMnO}_{4}+\mathrm{SO}_{2} \rightarrow \mathrm{MnSO}_{4}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}+\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\) Where \(MnSO_4\) is colourless solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - પ્રથમ આયનીકરણ઼ એંથલપીના ચઢતા કમમાં નીચે આપેલા તત્વો ગોઠવો : \(\mathrm{Li}, \mathrm{Be}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{N}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
- પ્રક્રિયા \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\)મi \(298\, K\) એ પ્રમાણિત સંતુલન અચળiક \(K _{ P } 5.8 \times 10^{5}\) છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ\(/\)લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ \(R :0.08314 \,L\) \(bar\) \(\,K ^{-1} \,mol ^{-1}\) )NEET 2017 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી ક્યુ કરોડસ્તંભના હાડકાઓની વચ્ચે આવેલ હોય છે?NEET 2022 Medium
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બનતી ક્રિયાધારની સંક્રાંતિ અવસ્થાની સંરચના છેNEET 2013 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- \(AB\) પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર \(4.0 \times 10^{-8}\) છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.NEET 2020 Medium