NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
એરોમેટિક વિસ્થાપનમાં કેટલાક મેટા-નિર્દેશક વિસ્થાપિતો આવેલા છે. તે પૈકી ક્યો સૌથી વધુ નિષ્ક્રિય છે?
- A \(- COOH\)
- B \(- NO_2\)
- C \(- C\equiv N\)
- D \(- SO_3H\)
Answer & Solution
Correct Answer
(B) \(- NO_2\)
Step-by-step Solution
Detailed explanation
\(-\mathrm{NO}_{2}\) is most deactivating due to - \(\mathrm{I}\) and \(-\mathrm{M}\) effect.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- નીચેના આયનીય ત્રિજ્યાનો ક્યો ક્રમ સારી રીતે રજૂ કરેલા છે ?NEET 2014 Medium
- નીચેની પ્રક્રિયામાં \(HC \equiv CH\,\xrightarrow[{H{g^{2 + }}}]{{{H_2}S{O_4}}}\,'P'\) નીપજ \('P'\) કઈ મળશે નહીં...NEET 2013 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - \((I)\,\, H_2O_2 + O_3 \rightarrow H_2O + 2O_2\) \((II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2O + O_2\) ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.NEET 2014 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.NEET 2024 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - બેવડું ફલન એટલેNEET 2018 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. Ga નો ગલનબિંદુ ખૂબ ઊંચો હોય છે, તેનાથી વિપરીત Cs નો ગલનબિંદુ ખૂબ નીચો હોય છે.
B. પાઉલિંગ માપક્રમ પર, N અને Cl ની વિદ્યુતઋણતાના મૂલ્યો સમાન નથી.
C. \(Ar , K ^{+}, Cl ^{-}, Ca ^{2+}\) અને \(S ^{2-}\) એ બધાં જ સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
D. \(Na , Mg , Al\) અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ \(Si > Al > Mg > Na\) છે.
E. Cs ની પરમાણ્વીય ત્રિજ્યા Li અને Rb કરતાં વધારે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?NEET 2013 Medium