NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?
- A એમાયલોપેક્ટિન \(1 \rightarrow 4 \alpha\) -લિંકેજ અને \(1 \rightarrow 6\) \(\alpha\) - લિંકેજ
- B એમાયલોઝ \(1 \rightarrow 4 \alpha-\) લિંકેજ અને \(1 \rightarrow 6\beta\)-લિંકેજ
- C એમાયલોપેક્ટિન \(1 \rightarrow 4 \alpha\) -લિંકેજ અને \(1 \rightarrow 6 \beta-\) લિંકેજ
- D એમાઈલોઝ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝથી બનેલો છે
Answer & Solution
Correct Answer
(A) એમાયલોપેક્ટિન \(1 \rightarrow 4 \alpha\) -લિંકેજ અને \(1 \rightarrow 6\) \(\alpha\) - લિંકેજ
Step-by-step Solution
Detailed explanation
Amylose is long unbranched chaln with \(\alpha-\mathrm{D}\) - Glucose with held by \(\mathrm{C}_{1}-\mathrm{C}_{4}\) glucosidic linkage whereas amylopectin is branched chain polymer of \(\alpha -D\) glucose unit in which chain is formed by \(\mathrm{C}_{1}-\mathrm{C}_{4}\) glycosidic linkage while branching occurs by \(\mathrm{C}_{1}-\mathrm{C}_{6}\) glucosidic linkage.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
સાચી જોડ ઓળખો:સ્તંભ \(I\) સ્તંભ \(II\) \((a)\) કોપર \((i)\) અધાતુ \((b)\) ફ્લોરિન \((ii)\) સંક્રાંતિ ધાતુ \((c)\) સિલિકોન \((iii)\) લેન્થનોઇડ \((d)\) સિરિયમ \((iv)\) અર્ધધાતુ NEET 2020 Easy - એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy - નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - એક સબમરીન 100 atm ના નિરપેક્ષ દબાણને સહન કરવા માટે રચાયેલ છે. તે પાણીની સપાટી નીચે કેટલી ઊંડાઈ સુધી જઈ શકે છે?
(ધારો કે પાણીની ઘનતા \(=1000 kg m ^{-3}, 1 atm=1 \times 10^5 Pa\) અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(g=10 m / s ^2\) )NEET 2026 Medium - જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કેNEET 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium