enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines
એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?
- B \(CH_3CH_2NH_2 + HNO_2 \rightarrow CH_3CH_2OH + N_2\)
- C \(CH_3NH_2 + C_6H_5SO_2Cl \rightarrow CH_3NHSO_2C_6H_5\)
- D \((CH_3)_2NH + NaNO_2 + HCl \rightarrow (CH_3)_2N-N=O\)
Answer & Solution
Correct Answer
(A)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ/આયન) સૂચિ-II (આકાર/ભૂમિતિ) (A) \(\left[ Pt \left( Cl _2\right)\left( NH _3\right)_2\right]\) (I) અષ્ટફલકીય (B) \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _3\) (II) ત્રિકોણીય દ્વિપિરામિડલ (C) \(\left[ NiCl _4\right]^2\) (III) સમતલિય ચોરસ (D) \(\left[ Fe ( CO )_5\right]\) (IV) ચતુષ્ફલકીય NEET 2026 Hard - \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?NEET 2016 Medium
More PYQs from NEET
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- ભેજગ્રાહી કોષો _____ માટે જવાબદાર છે.NEET 2024 Medium
- લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium