NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........
- A એક્ટિનોઇડસ સંકોચન
- B \(5f,\, 6d\) અને \(7s\) સ્તરની સમતુલ્ય ઊર્જાઓ
- C \(4f\) અને \(5d\) સ્તરની ઘણી સમાન ઊર્જા
- D એક્ટિનોઇડસનો રેડિયો સક્રિય સ્વભાવ
Answer & Solution
Correct Answer
(B) \(5f,\, 6d\) અને \(7s\) સ્તરની સમતુલ્ય ઊર્જાઓ
Step-by-step Solution
Detailed explanation
Minimum energy gap between \(5 f,\, 6 d\) and \(7s\) subshell. Thats why exitation will be easier.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Be^{2+}\) નીચેનામાંથી કયા આયનો સાથે સમઇલેક્ટ્રોનિય છે ?NEET 2014 Medium
- પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.NEET 2020 Medium
- ઈલેક્ટ્રિક ઘડિયાળોમાં ઝિંક/સિલ્વર ઓક્સાઈડ કોષ વપરાય છે. પ્રક્રિયા નીચે મુજબ છે ? \(Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V\) \(Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V\) જો \(F\) \(96,500 C mol ^{-1}\) હોય, તો કોષનો \(\Delta G ^{\circ}\) શોધો. (\(kJ mol ^{-1}\) માં)NEET 2017 Easy
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
More PYQs from NEET
- ત્વક્ષીય એધા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium