enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)
- A \(X_2Cl_2\)
- B \(XCl_2\)
- C \(XCl_4\)
- D \(X_2Cl\)
Answer & Solution
Correct Answer
(B) \(XCl_2\)
Step-by-step Solution
Detailed explanation
Stoichiometry deals with measurements of reactants and products in a chemical reaction. \(a A(g)+b B(g) \rightarrow c C(g)+d D(g)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard
- પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
- \(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?NEET 2016 Hard
- નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)NEET 2017 Medium
More PYQs from NEET
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium
- જાસૂદમાં પુષ્પો હોય છેNEET 2013 Medium
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - વર્નિયર કેલીપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ (VSD), (1 mm લંબાઈના પ્રત્યેક વિભાગ) ધરાવતા મુખ્ય સ્કેલના 16 વિભાગ (MSD) સાથે સંપાત થાય છે. વર્નિયર કેલીપર્સની લઘુત્તમ માપ શક્તિ ના __________ છે.NEET 2026 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium