NEET · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
એક પ્રવાહી સંયોજક \((x)\) વરાળ નિસ્યંદન દ્વારા તો જ શુદ્ધિકરણ પામી શકે જો તે............
- A વરાળ દ્વારા બાષ્પશીલ ન હોય અને પાણીમાં દ્રાવ્ય ન હોય
- B વરાળ દ્વારા બાષ્પશીલ હોય અને અને પાણીમાં દ્રાવ્ય ન હોય
- C વરાળ દ્વારા બાષ્પશીલ ન હોય અને પાણીમાં પાણીમાં દ્રાવ્ય હોય
- D વરાળ દ્વારા બાષ્પશીલ હોય અને અને પાણીમાં દ્રાવ્ય હોય
Answer & Solution
Correct Answer
(B) વરાળ દ્વારા બાષ્પશીલ હોય અને અને પાણીમાં દ્રાવ્ય ન હોય
Step-by-step Solution
Detailed explanation
Steam distillation technique is applied to separate the substances which are steam volatile and immiscible with water.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- \(50\ mL\) \(16.9\%\) \(AgNO_3\) અને \(50\ mL\) \(5.8\%\) \(NaCl\)ના દ્રાવણને મિશ્ર કરતાં મળતાં અવક્ષેપનું વજન કેટલા .............. \(\mathrm{g}\) હશે?NEET 2015 Medium
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- ગેડોલિનિયમનો સમાવેશ \(4f\) શ્રેણીમાં થાય છે. તેનો પરમાવિય ક્રમાંક \(64\) છે. તો નીચેના પૈકી ક્યુ એ ગડોલિનિયમનું સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ છે?NEET 2015 Medium
- પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard
- \(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.NEET 2019 Easy
More PYQs from NEET
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(U-\)ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે \(15\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) હોય તો તેલની ઘનતા કેટલા .......\(kg/{m}^{3}\) હશે? [પાણીની ઘનતા\(=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}\)]
NEET 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard - પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)NEET 2017 Easy