NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.
- A \(0.9212\)
- B \(0.4606\)
- C \(0.2303\)
- D \(1.3818\)
Answer & Solution
Correct Answer
(A) \(0.9212\)
Step-by-step Solution
Detailed explanation
\(A \rightarrow\) Products Initial conc. \(A_{0}=0.1\, M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.NEET 2017 Easy
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard
More PYQs from NEET
- આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી \(5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\) થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ \(t=4 \mathrm{~s}\) સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો \(\mathrm{t}=6\, \mathrm{~s}\) સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?\(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.\) લો\(.)\)NEET 2021 Medium
- નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\)(ક્વોન્ટમ્ આાંક) સૂચિ \(II\)આપેલ (પૂરી પારેલ) માહિતી \(A\). mı \(I\). કક્ષકનો આકાર \(B\). \(m_s\) \(II\). કક્ષકનું કદ \(C\). \(1\) \(III\). કક્ષકનો દિક્રવિન્યાસ \(D\). \(\mathrm{n}\) \(IV\). ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ NEET 2024 Medium - જો પ્રિઝમકોણ \(60^{\circ}\) અને લઘુત્તમ વિચલન કોણ \(40^{\circ}\) હોય, તો વક્રીભવનકોણ કેટલા .....\(^o\) થશે?NEET 2017 Easy