enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રક્રિયા \(2\) કલાકમાં \(50 \%\) પૂર્ણ થાય છે. તથા \(4\) કલાક માં \(75 \%\) પૂર્ણ થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ..........
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
For a first order reaction, to \(0.75=2 \times t_{0.50}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- નીચે આપેલામાંથી ક્યું એક સૌથી મહત્તમ (વધુ) અબંધકારક યુગ્મ-અબંધકારક યુગ્મ ઈલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે?NEET 2022 Easy
- રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
More PYQs from NEET
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2020 Easy
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium