NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))
- A 24.84
- B 14.34
- C 18.63
- D 12.42
Answer & Solution
Correct Answer
(A) 24.84
Step-by-step Solution
Detailed explanation
આર્હેનિયસ સમીકરણ નીચે મુજબ અપાય છે:
\(\ln k=\ln A-\frac{E_a}{R T}\)
આપેલું સમીકરણ છે:
\(\ln k=1(D)34-\frac{(A)25 \times 10^4}{T}\)
બંને સમીકરણોની સરખામણી કરતા:
\(\frac{E_a}{R}=(A)25 \times 10^4\)
\(E_a=(A)25 \times 10^4 \times R\)
\(R=(A)987 cal mol ^{-1} K^{-1}\) કિંમત મૂકતા:
\(E_a=(A)25 \times 10^4 \times (A)987\)
\(E_a=24837.5 cal mol^{-1}\)
\(E_a=2(D)8375 kcal mol^{-1} \approx 2(D)84 kcal mol^{-1}\)
\(\ln k=\ln A-\frac{E_a}{R T}\)
આપેલું સમીકરણ છે:
\(\ln k=1(D)34-\frac{(A)25 \times 10^4}{T}\)
બંને સમીકરણોની સરખામણી કરતા:
\(\frac{E_a}{R}=(A)25 \times 10^4\)
\(E_a=(A)25 \times 10^4 \times R\)
\(R=(A)987 cal mol ^{-1} K^{-1}\) કિંમત મૂકતા:
\(E_a=(A)25 \times 10^4 \times (A)987\)
\(E_a=24837.5 cal mol^{-1}\)
\(E_a=2(D)8375 kcal mol^{-1} \approx 2(D)84 kcal mol^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard
- નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?NEET 2020 Medium
- નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)NEET 2018 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy
More PYQs from NEET
- આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.
NEET 2013 Medium - ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - મહાસાગરોમાં નીચે પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?NEET 2018 Medium