NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....
- A દ્રાવકનાં \(500\, g\)
- B દ્રાવકનાં \(100 \,mL\)
- C દ્રાવકનાં \(1000 \,g\)
- D દ્રાવકનાં \(500 \,mL\)
Answer & Solution
Correct Answer
(A) દ્રાવકનાં \(500\, g\)
Step-by-step Solution
Detailed explanation
\(m =\frac{\text { Moles of solute }}{\text { Weight of solvent }( g )} \times 1000\) \(1=\frac{0.5}{\text { Weight of solvent }( g )} \times 1000\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
સાયો વિકલ્પ પસંદ કરો.આશય (aspect) ધાતુ \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. \((i)\) સ્કેન્ડિયમ \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. \((ii)\) કોપર \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. \((iii)\) મેંગેનીઝ \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. \((iv)\) ઝિંક NEET 2020 Medium - એક પ્રક્રિયા \(2\) કલાકમાં \(50 \%\) પૂર્ણ થાય છે. તથા \(4\) કલાક માં \(75 \%\) પૂર્ણ થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ..........NEET 2013 Easy
- નીચે આપેલા વિકલ્પો પૈકી નીચેના અણુઓ/આયનમાંથી કયો લુઈસ ઍસિડ તરીકે વર્તે છે?NEET 2023 Medium
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
More PYQs from NEET
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે -NEET 2013 Medium
- \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.NEET 2015 Medium - ફ્લોરિડીયન સ્ટાર્ચની રચના _______ ને સમાન છે:NEET 2020 Easy