ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

એક કાર્બનિક સંયોજન \(78\,\%\) (વજન થી) કાર્બન અને બાકીના હાઈડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો આ સંયોજનના પ્રમાણસૂચક સુત્ર માટેનો સાચો વિકલ્પ શું છે ? પરમાણ્વીય વજન \(\mathrm{C}\) \(:\,12\) અને \(\mathrm{H}:1\) છે.\(]\)

  1. A \(\mathrm{CH}\)
  2. B \(\mathrm{CH}_{2}\)
  3. C \(\mathrm{CH}_{3}\)
  4. D \(\mathrm{CH}_{4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\mathrm{CH}_{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(C \quad 78 \quad \frac{78}{12}=6.5 \quad \frac{6.5}{6.5}=1\) \(H \quad 22 \quad \frac{22}{1}=22 \quad \frac{22}{6.5}=3.38=3\)
Same subject
Explore more questions on app