NEET · Chemistry · STD 11 - 2. structure of atom
એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.
- A કોણીય વેગમાન ક્વોન્ટમ આંક
- B સ્પીન ક્વોન્ટમ આંક
- C મુખ્ય ક્વોન્ટમ આંક
- D ચુંબકીય ક્વોન્ટમ આંક
Answer & Solution
Correct Answer
(B) સ્પીન ક્વોન્ટમ આંક
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ) સૂચિ-II (ઉત્પ્રેરક ભૂમિકા) (A) \(V _2 O _5\) (I) \(N _2 / H _2\) મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ (B) Fe (II) આલ્કાઇન્સનું બહુલીકરણ (C) \(PdCl _2\) (III) \(SO _2\) માંથી \(H _2 SO _4\) ની બનાવટ (D) Ni સંકીર્ણ (IV) ઇથાઇનનું ઇથેનાલમાં ઓક્સિડેશન NEET 2026 Hard - \(300\,K\) પર \(A + B \rightleftharpoons C + D\) પ્રક્રિયામાં સ્પીસીઝોની સંતુલન સાંદ્રતા અનુક્રમે \(2,3,10\) અને \(6\,mol\,L ^{-1}\) છે.પ્રક્રિયા માટે \(\Delta G ^{\circ}\) શોધો. ( \(\left.R =2\,cal / mol\, K \right)\)NEET 2023 Hard
- \(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?NEET 2016 Hard
- નીચેના પૈકી કોને ગરમ કરતા ઓક્સિજન આપશે નહિ ?NEET 2013 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
More PYQs from NEET
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.NEET 2018 Medium
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium
- જૂના વૃક્ષોમાં દ્વિતીયક જલવાહક પેશીનો મોટો ભાગ ઘેરા કથ્થાઈ રંગનો અને કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે, તેનું કારણ છે:
\((a)\) દ્વિતીયક ચયાપચયિકોનો સ્ત્રાવ અને તેમનો વાહિનીઓના પોલાણમાં સંગ્રહ.
\((b)\) ટેનીન અને રેઝીન જેવાં કાર્બનિક સંયોજનોનો પ્રકાંડના કેન્દ્રીય સ્તરોમાં સંગ્રહ.
\((c)\) સુબેરિન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના બહારના સ્તરમાં સંગ્રહ.
\((d)\) ટેનીન, ગુંદર, રેઝીન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના પરિઘીય સ્તરોમાં સંગ્રહ.
\((e)\) મૃદુતક કોષો, કાર્યાત્મક રીતે સક્રિય જલવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard