enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?
- A \(C _{3} H _{6}\)
- B \(C _{6} H _{12}\)
- C \(C _{12} H _{24}\)
- D \(C _{2} H _{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(C _{6} H _{12}\)
Step-by-step Solution
Detailed explanation
\(3.01 \times 10^{20}\) અણુનું દળ\(=42 \times 10^{-3}\, g\) \(\therefore 6.02 \times 10^{23}\) અણુનું દળ \(=84 \,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]NEET 2022 Hard
- પીગાળેલ \(CaCl _{2}\) (પરમાણ્વીય દળ \(,\) \(\left. Ca =40\, g\, mol ^{-1}\right)\) માંથી \(20\, g\) કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડે \((F)\)ની સંખ્યા જરૂરી છે?NEET 2020 Easy
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
More PYQs from NEET
- \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium - રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.NEET 2021 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- નીચેની ઘટકોના ટ્રાંસ- અસર નો સાચો વધતો ક્રમ કયો છે?NEET 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?NEET 2022 Medium