NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)
- A \(310^{\circ} \mathrm{C}\)
- B \(25.73^{\circ} \mathrm{C}\)
- C \(12.05^{\circ} \mathrm{C}\)
- D \(37^{\circ} \mathrm{C}\)
Answer & Solution
Correct Answer
(D) \(37^{\circ} \mathrm{C}\)
Step-by-step Solution
Detailed explanation
\( \Pi=C R T \) \( \text { Slope }=R T \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...
NEET 2022 Medium - પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.NEET 2013 Hard
- બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક \(\left( K _{ f }\right)\) \(5.12\, K\, kg\, mol ^{-1}\) છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા \(0.078\, m\) મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........\(\,K\) (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)NEET 2020 Medium
- નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- નીચે પૈકી કઈ જોડીના બંને ઘટકો \(sp^3\) સંકરણ ધરાવે છે?NEET 2013 Medium
More PYQs from NEET
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- ખોટું વિધાન શોધો.NEET 2016 Medium
- \((I)\,\, H_2O_2 + O_3 \rightarrow H_2O + 2O_2\) \((II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2O + O_2\) ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.NEET 2014 Medium
- પૃથ્વીની સપાટીથી \(1\; km\) ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ \(d\,=\) ......... \(km\)NEET 2017 Medium
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy