NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:
- A 400 J
- B 300 J
- C 700 J
- D 500 J
Answer & Solution
Correct Answer
(B) 300 J
Step-by-step Solution
Detailed explanation
(B) ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર:
\(\Delta U=q+W\)
તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા, \(q =+500 J\)
તંત્ર દ્વારા થયેલું કાર્ય, \(W=-200 J\)
આપેલા મૂલ્યો મૂકતા:
\(\Delta U=500+(-200)=300 J\)
\(\Delta U=q+W\)
તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા, \(q =+500 J\)
તંત્ર દ્વારા થયેલું કાર્ય, \(W=-200 J\)
આપેલા મૂલ્યો મૂકતા:
\(\Delta U=500+(-200)=300 J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium - \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.NEET 2017 Medium
More PYQs from NEET
- \( + \lambda \,C/m\) અને \( - \lambda \,C/m\)ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી \(2R\) અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?NEET 2019 Medium
- નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2019 Medium
- વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ......NEET 2022 Easy
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- પ્રારંભમાં સ્થિર પદાર્થ \(2M \) અને \(3M \) દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા \(E\) છે. ટૂકડામાં વહેંચાયા બાદ \( 2M\) દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium