NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........
- A \(\Delta H > 0\) અને \(\Delta S < 0\)
- B \(\Delta H < 0\) અને \(\Delta S < 0\)
- C \(\Delta H < 0\) અને \(\Delta S = 0\)
- D \(\Delta H < 0\) and \(\Delta S > 0\)
Answer & Solution
Correct Answer
(D) \(\Delta H < 0\) and \(\Delta S > 0\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G=\Delta H-T \Delta S\) For spontaneous process
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - \(45\, nm\) તરંગલંબાઈના પ્રકાશ સાથે સંકળાયેલી ઊર્જા જૂલ એકમમાં ગણો. \((h=6.63 \times 10^{-34} \ J \ s, c=3 \times 10^8 \ m \ s^{-1})\)NEET 2014 Medium
- નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?NEET 2020 Medium
- નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy
More PYQs from NEET
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
- ધાતુનો તાર \((0.4 \pm 0.002)\) ગ્રામ દળ,\((0.3 \pm 0.001)\,mm\) ત્રિજ્યા અને \((5 \pm 0.02)\,cm\) લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ \(....\%\) હશે.NEET 2023 Easy
- ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે કઈ અવસ્થા દરમિયાન જોડાય છે?NEET 2024 Medium
- સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?NEET 2022 Easy
- \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- ક્લૉન કરવા માટે \(DNA\) અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે?NEET 2015 Medium