NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :
- A RNA એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના ધરાવે છે અને ચાર બેઇઝમાંનો એક થાયમિન ધરાવે છે.
- B DNA દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે અને ચાર બેઇઝમાંનો એક થાયમિન ધરાવે છે.
- C RNA દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે અને ચાર બેઇઝમાંનો એક યુરેસિલ ધરાવે છે.
- D DNA એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના ધરાવે છે અને ચાર બેઇઝમાંનો એક યુરેસિલ ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(B) DNA દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે અને ચાર બેઇઝમાંનો એક થાયમિન ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
(B) DNA દ્વિસર્પિલ હેલિક્સ સંરચના ધરાવે છે અને ચાર બેઇઝ પૈકી એક તરીકે થાયમિન ધરાવે છે.
DNA દ્વિસર્પિલ હેલિક્સ સંરચના ધરાવે છે અને તેના ચાર બેઇઝ તરીકે એડેનીન, ગ્વાનીન, સાયટોસીન અને થાયમિન ધરાવે છે.
RNA એક જ શૃંખલાની હેલિક્સ સંરચના ધરાવે છે અને તેના ચાર બેઇઝ તરીકે એડેનીન, ગ્વાનીન, સાયટોસીન અને યુરેસીલ ધરાવે છે.
આમ, DNA દ્વિસર્પિલ હેલિક્સ સંરચના ધરાવે છે અને ચાર બેઇઝ પૈકી એક તરીકે થાયમિન ધરાવે છે તે વિધાન સાચું છે.
DNA દ્વિસર્પિલ હેલિક્સ સંરચના ધરાવે છે અને તેના ચાર બેઇઝ તરીકે એડેનીન, ગ્વાનીન, સાયટોસીન અને થાયમિન ધરાવે છે.
RNA એક જ શૃંખલાની હેલિક્સ સંરચના ધરાવે છે અને તેના ચાર બેઇઝ તરીકે એડેનીન, ગ્વાનીન, સાયટોસીન અને યુરેસીલ ધરાવે છે.
આમ, DNA દ્વિસર્પિલ હેલિક્સ સંરચના ધરાવે છે અને ચાર બેઇઝ પૈકી એક તરીકે થાયમિન ધરાવે છે તે વિધાન સાચું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
NEET 2016 Medium - નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો \(25\,^oC\) તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?NEET 2015 Medium
More PYQs from NEET
- પારજનીનીક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતુ માનવ \(\alpha\)-1-એન્ટિટ્રિપ્સિન __________ માટેની સારવાર માટે વપરાય છે.NEET 2026 Hard
- સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium