enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
\(DNA,\) માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા છે
- A ફોસફેટ જોડાણ
- B \(H-\) બંધન
- C ગ્લાયકોસિડિક જોડાણ
- D પેપ્ટાઇડ જોડાણ
Answer & Solution
Correct Answer
(B) \(H-\) બંધન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.NEET 2018 Hard
- આપેલ કાર્બેનાયન \(CH_3C \equiv C^-\) માં ઇલેક્ટ્રોનયુગ્મ નીચેના પૈકી કઇ કક્ષકમાં ગોઠવાયેલુ છે.NEET 2016 Medium
- \([Co(en)_2Cl_2]Cl\) સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી છે (en = ઇથિલીનડાયએમાઈન )NEET 2015 Medium
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ \(H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te\) વિધાન \(II :\) ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે \(o-\)નાઈટ્રોફિનોલ, \(m\)-નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
More PYQs from NEET
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium