NEET · Chemistry · STD 11 -p-Block elements - I
ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?
- A ચાર છેડાના \(B-H\) બંધો એ બે કેન્દ્ર બે ઈલેક્ટ્રોન બંધો છે.
- B ચાર છેડાના હાઈડ્રોજન પરમાણુઓ અને બે બોરોન પરમાણુઓ એક જ સમતલમાં ગોઠવાયેલા છે.
- C બંને બોરોન પરમાણુઓ \(s p^{2}\)- સંકરિત (સંકરણ) છે.
- D તેમાં બે \(3-\)કેન્દ્ર\(-2-\)ઈલેક્ટ્રોન બંધો છે.
Answer & Solution
Correct Answer
(C) બંને બોરોન પરમાણુઓ \(s p^{2}\)- સંકરિત (સંકરણ) છે.
Step-by-step Solution
Detailed explanation
\(B\) has \(sp ^{3}\) Hybridisation Non- planar
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(RBC\) ઊણપ (ખામી) એ રોગ નીચેનામાંથી કઈ ઊણપને કારણે છે.NEET 2021 Easy
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ સમ-બંધારણીય નથી ?NEET 2017 Medium
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- નીચેના ના કારણે \(Zr \,(Z = 40)\) અને \(Hf \,(Z= 72)\) એ સરખી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો.NEET 2021 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
More PYQs from NEET
- હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard
- \(a\) ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ \(I\) વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર \(\frac{a}{2}\) અને \(2a \) અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો \(B\) અને \(B'\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Medium
- \(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?NEET 2019 Medium
- \(3 O _{2}( g ) \rightleftharpoons 2 O _{3}( g )\) \(298 \,K\) પર, ઉપરની પ્રક્રિયા માટે \(K _{ c }\) એ \(3.0 \times 10^{-59}\) મળેલ છે. જો \(O _{2}\)ની સંતુલન સાંદ્રતા \(0.040\, M\) હોય તો પછી \(O _{3}\) ની સાંદ્રતા \(M\) માં શોઘો.NEET 2022 Medium
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium