NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શક્યો ન હતો?
- A દળ સંરક્ષણનો નિયમ
- B નિશ્ચિત પ્રમાણનો નિયમ
- C ગુણિત પ્રમાણનો નિયમ
- D વાયુમય કદનો નિયમ
Answer & Solution
Correct Answer
(D) વાયુમય કદનો નિયમ
Step-by-step Solution
Detailed explanation
ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત વાયુમય કદનો નિયમ સમજાવી શક્યો ન હતો.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- \(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.NEET 2019 Easy
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?NEET 2016 Medium
- ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
More PYQs from NEET
- એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(:\; 0\, mm\) વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(:\, 52\) કાપાઓ. મુખ્ય સ્કેલ પરનો \(1\, mm\) એ વર્તુળાકાર સ્કેલ પરના \(100\) કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... \(cm\) થશે.NEET 2021 Medium
- નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- ટીટેનિયમના અણુમાં કક્ષકની ઉર્જા વધારવા માટેનો યોગ્ય ક્રમ કયો છે ? \((Z = 22)\)NEET 2015 Medium