enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.
- A \(\mathrm{Li} < \mathrm{Be} < \mathrm{B} < \mathrm{C} < \mathrm{N} < \mathrm{O} < \mathrm{F} < \mathrm{Ne}\)
- B \(\mathrm{L} < \mathrm{B} < \mathrm{Be} < \mathrm{C} < \mathrm{O} < \mathrm{N} < \mathrm{F} < \mathrm{Ne}\)
- C \(\mathrm{Li} < \mathrm{B} < \mathrm{Be} < \mathrm{C} < \mathrm{N} < \mathrm{O} < \mathrm{F} < \mathrm{Ne}\)
- D \(\mathrm{Li} < \mathrm{Be} < \mathrm{B} < \mathrm{C} < \mathrm{O} < \mathrm{N} < \mathrm{F} < \mathrm{Ne}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{L} < \mathrm{B} < \mathrm{Be} < \mathrm{C} < \mathrm{O} < \mathrm{N} < \mathrm{F} < \mathrm{Ne}\)
Step-by-step Solution
Detailed explanation
For same shell \(\left[s^{1} < p^{1} < s^{2} < p^{2} < p^{4} < p^{3} < p^{5} < p^{6}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.NEET 2015 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\)(ક્વોન્ટમ્ આાંક) સૂચિ \(II\)આપેલ (પૂરી પારેલ) માહિતી \(A\). mı \(I\). કક્ષકનો આકાર \(B\). \(m_s\) \(II\). કક્ષકનું કદ \(C\). \(1\) \(III\). કક્ષકનો દિક્રવિન્યાસ \(D\). \(\mathrm{n}\) \(IV\). ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ NEET 2024 Medium - ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- વિધુતઋણતાના ચઢતા કર્મમાં નીથે આપેલા તત્વોને ગોઠવો. \(N, O, F, C, S i\) નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પ્રકીયકના નીચેના કયા ક્રમમાં એક જ એનિસોલ બનાવે છેNEET 2014 Medium
- \(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]NEET 2021 Medium
More PYQs from NEET
- કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા ATP અને NADPH અણુઓ જરૂરી છે?NEET 2026 Easy
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium - અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium