ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

\(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?

  1. A \(\Delta_{0}> P\)
  2. B \(\Delta_{0}< P\)
  3. C \(\Delta_{0}= P\)
  4. D \(t _{2} g ^{4} eg ^{0}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\Delta_{0}< P\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app