enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom
\(d-\) કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન ..........
- A \(2 \sqrt {3} \ \hbar\)
- B \(0 \ \hbar\)
- C \(\sqrt {6} \;\hbar\)
- D \(\sqrt {2}\; \hbar\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt {6} \;\hbar\)
Step-by-step Solution
Detailed explanation
Angular momentum \(=\sqrt{l(l+1)} \hbar\) For \(d\) orbital, \(l=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુતવિભાજન 1.5 એમ્પિયરના વિદ્યુતપ્રવાહ સાથે 10 મિનિટ માટે કરવામાં આવ્યું. કેથોડ પર જમા થતા કોપરનું દળ શોધો:
(આપેલ : Cu નું મોલર દળ = 63 g mol⁻¹; 1 F = 96487 C mol⁻¹)NEET 2026 Medium - પ્રક્રિયા \(X_2O_{4(l)} \to 2XO_{2(g)}\) માટે \(300\,K\) તાપમાને \(\Delta U = 2.1\ kcal, \, \Delta S = 20\, k\,cal\, K^{-1}\) હોય, તો \(\Delta G\) ............. \(\mathrm{kcal}\) થશે.NEET 2014 Hard
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- \(25^{\circ} C\) ૫ર \(KCl\) ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા \(0.0210\,ohm ^{-1}\,cm ^{-1}\) છે અને \(25^{\circ}\,C\) પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ \(60\,ohm\) છે.કોષ અચળાંકનું મૂલ્ય .\(.........\,cm ^{-1}\)NEET 2023 Hard
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium
More PYQs from NEET
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રીય કોષમાં અનુલેખન પછીની ઘટનાઓ છે?
A. સ્પ્લાઇસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
B. ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા.
C. hnRNA ના 5' છેડે મિથાઈલ સમૂહ ઉમેરવો.
D. hnRNA ના 3 ' છેડે એડેનિન અવશેષો ઉમેરવા.
E. બે પૂરક RNA ની બેઇઝ-જોડી બનાવવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - \(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium