ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules

\(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?

  1. A બધા જ કિરાલ કાર્બનોનું બંધારણ (configuration)
  2. B દક્ષિણભ્રમણીય (dextrorotatory)
  3. C તે એક મોનોસેક્કેરાઈડ છે.
  4. D છેલ્લેથી બીજા (penultimate) કિરાલ કાર્બનનું બંધારણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) છેલ્લેથી બીજા (penultimate) કિરાલ કાર્બનનું બંધારણ

Step-by-step Solution

Detailed explanation

છેલ્લેથી બીજા (penultimate) કિરાલ કાર્બનનું બંધારણ
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app