enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?
- A \(3\)
- B \(1\)
- C \(2\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
In \(CuSO_4\cdot 5H_2O\), only one water molecule take part in hydrogen bonding.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy - સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- નીચેનામાંથી કયા પરમાણુમાં સંકરણના ડાબેથી જમણે \(sp^2, sp^2, sp, sp\) ક્રમને રજૂ કરે છે?NEET 2018 Easy
More PYQs from NEET
- જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy
- સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
સ્તંભ \(A\) સ્તંભ \(B\) \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) તટસ્થ \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) \((b)\) બેઝિક \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) \((c)\) એસિડિક \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) \((d)\) ઉભયગુણી NEET 2019 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.NEET 2017 Easy