enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)
- A \(1.7\)
- B \(5.9\)
- C \(4.8\)
- D \(2.4\)
Answer & Solution
Correct Answer
(B) \(5.9\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ M _{ n } Br _{4}\right]^{-2}\)માં \(Mn^{+2}\) છે. \(\therefore \quad 5\) અયુગ્મિત ઈલે. હોય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- નીચે આપેલા પૈકી કર્યું એક આદર્શ વાયુના એક મોલ માટે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) વચ્ચે સાચા સંબંધ માટેનો સાચો વિકલ્પ દર્શાવે છે ?NEET 2021 Easy
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
- \((\overrightarrow A - \overrightarrow B )\) અને \((\overrightarrow A \times \overrightarrow B )\) વચ્ચેનો ખૂણો કેટલો થાય? \((\overrightarrow{ A } \neq \overrightarrow{ B })\)NEET 2017 Easy
- થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો \(P - V\) ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે
NEET 2020 Easy - આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?
NEET 2023 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium
- નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ થાય છે ?NEET 2019 Medium