enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપો
- A ક્લોરો ડાયફ્લોરો ઇથિલીન ડાયએમીનેક્રોમિયમ \((III)\) ક્લોરાઈડ
- B ડાયફ્લોરિડોબિસ (ઇથિલીન ડાયએમાઈન ) ક્રોમિયમ \((III)\) ક્લોરાઈડ
- C ડાયફ્લોરોબિસ -(ઇથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ \((III)\) ક્લોરાઈડ
- D ક્લોરો ડાયફ્લોરિડોબિસ (ઇથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ \((III)\) (કર્ણાટકા )
Answer & Solution
Correct Answer
(B) ડાયફ્લોરિડોબિસ (ઇથિલીન ડાયએમાઈન ) ક્રોમિયમ \((III)\) ક્લોરાઈડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કર્યું એક આદર્શ વાયુના એક મોલ માટે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) વચ્ચે સાચા સંબંધ માટેનો સાચો વિકલ્પ દર્શાવે છે ?NEET 2021 Easy
- ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?NEET 2021 Easy
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
More PYQs from NEET
- સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- \(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ ...........\(\%\).NEET 2013 Hard
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium