NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
\(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
| Column \(I\) | Column \(II\) |
| \((A) \,XX '\) | \((i)\) \(T-\) આકાર |
| \((B)\,XX'_3\) | \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ |
| \((C)\,XX '_5\) | \((iii)\) રેખીય |
| \((D)\,XX '_7\) | \((iv)\) સમચોરસ પિરામિડ |
| \((v)\) સમચતુષ્ફલકીય |
- A \(A-(iii),B-(i),C-(iv),D-(ii)\)
- B \(A-(v),B-(iv),C-(iii),D-(ii)\)
- C \(A-(iv),B-(iii),C-(ii),D-(i)\)
- D \(A-(iii),B-(iv),C-(i),D-(ii)\)
Answer & Solution
Correct Answer
(A) \(A-(iii),B-(i),C-(iv),D-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)-(iii),\) \(XX\) ' has linear geometry as only two atoms are present.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)NEET 2018 Medium
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium
More PYQs from NEET
- પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
- એક સંધારકની સંધારકતા \('C'\) ને \(V\) વોલ્ટના \(a.c.\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે, જ્યાં \(\mathrm{V}=\mathrm{V}_{0} \sin \omega \mathrm{t}.\) સંધારકની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ \(....\) મુજબ આપી શકાય.NEET 2021 Medium
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium