NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Co(en)_2Cl_2]Cl\) સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી છે (en = ઇથિલીનડાયએમાઈન )
- A \(1\)
- B \(3\)
- C \(4\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{Co}(\mathrm{en})_{2} \mathrm{Cl}_{2}\right] \mathrm{Cl}\) Possible isomers -
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
- નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચે આપેલા ક્યા કેસ (ઉદાહરણ) માં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે ?NEET 2015 Hard
- એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)NEET 2021 Easy
- ચાકગતિ કરતાં બે પદાર્થો \(A\) અને \(B\) ના દ્રવ્યમાન \(m \) અને \(2m\) જેની જડત્વની ચાકમાત્રા \(I_A\) અને \( I_B (I_B>I_A)\) અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે \(L_A\) અને \(L_B\) હોય, તો .....NEET 2016 Medium
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?NEET 2021 Medium