ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

\([Co(CN)_6]^{3-}\) અંગે ક્યુ વિધાન સાચુ છે ? 

  1. A \([Co(CN)_6]^{3-}\) ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઉચ્ચ સ્પિન રચનામાં હશે.
  2. B \([Co(CN)_6]^{3-}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી અને ઉચ્ચ સ્પિન રચનામાં હશે.
  3. C \([Co(CN)_6]^{3-}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી અને નિમ્ન સ્પિન રચનામાં હશે. 
  4. D \([Co(CN)_6]^{3-}\) ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિમ્ન સ્પિન રચનામાં હશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \([Co(CN)_6]^{3-}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી અને નિમ્ન સ્પિન રચનામાં હશે. 

Step-by-step Solution

Detailed explanation

\(\left[\mathrm{Co}(\mathrm{CN})_{6}\right]^{-3}\) \(\mathrm{Co}^{+3}=3 \mathrm{d}^{6} 4 \mathrm{s}^{0} 4 \mathrm{p}^{0}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app