NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{COO}^{-} \mathrm{Na}^{+} \xrightarrow[\mathrm{Heat}]{\mathrm{NaOH},+?} \mathrm{CH}_{3} \mathrm{CH}_{3}+ \mathrm{Na}_{2} \mathrm{CO}_{3} .\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક\(/\)રસાયણ ઓળખી બતાવો.
- A \(\mathrm{B}_{2} \mathrm{H}_{6}\)
- B લાલ ફોસ્ફરસ
- C \(\mathrm{CaO}\)
- D \(DIBAL-H\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{CaO}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_{3}-\mathrm{CH}_{2}-\mathrm{COONa} \xrightarrow[\Delta]{\mathrm{NaOH}+?} \mathrm{CH}_{3}-\mathrm{CH}_{3}\) It's decarboxylation in presence of sodalime so missing reagent is \(\mathrm{CaO} .\) \((\mathrm{NaOH}+\mathrm{CaO})\) sodalime
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard
More PYQs from NEET
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઇને \(A\) બને છે કે જેનું વિઘટન થઈને તેમાથી \(B\) બનશે .\(B\) જ્યારે \(Cu ^{2+}\) (જલીય) માંથી પસાર કરતાં ગાઢા ભૂરા રંગનું દ્રાવણ \(C\) બને છે.નીચે આપેલામાંથી \(C\)નું સૂત્ર કયું છે?NEET 2020 Medium
- નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium