enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)
- A \(6000\)
- B \(16000\)
- C \(18000\)
- D \(8000\)
Answer & Solution
Correct Answer
(D) \(8000\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta_{\text {tetrahedral }}=\frac{4}{9} \times \Delta_{\text {octahedral }}\) \(=\frac{4}{9} \times 18000\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- એવોગેડ્રો અંક \(6.022 \times 10^{23}\ mol^{-1}\) થી \(6.022 \times 10^{20}\ mol^{-1},\) જેટલો ક્યારે બદલાશે.NEET 2015 Medium
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\) માથી \(0.25\;L\) માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ? [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]NEET 2019 Hard
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
More PYQs from NEET
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- જો એક નિવસનતંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (\(NPP\)) \(100 x\left(\mathrm{kcal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) છે, તો તે જ નિવસનતંત્રમાં તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (GPP) કેટલી હશે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium