enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) ના સંતૃપ્ત દ્રાવણની \(\mathrm{pH}\) \(9\) છે. તો \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) શું થશે ?
- A \(0.5 \times 10^{-15}\)
- B \(0.25 \times 10^{-10}\)
- C \(0.125 \times 10^{-15}\)
- D \(0.5 \times 10^{-10}\)
Answer & Solution
Correct Answer
(A) \(0.5 \times 10^{-15}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ca}(\mathrm{OH})_{2}(\mathrm{s})\rightleftharpoons \mathrm{Ca}^{+2}(\mathrm{aq})+2 \mathrm{OH}^{-}(\mathrm{aq})\) \(\mathrm{pH}=9 ; \mathrm{pOH}=5 ; \mathrm{[OH]}^{-}=10^{-5}=2 \mathrm{S}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - \(STP\) એ \(5600\,mL\,O_2\) નુ વિસ્થાપન કરતા વિધુતજથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વર (પરમાણ્વીય દળ \(= 108\)) નુ દળ ......... \(g\) થશે.NEET 2014 Hard
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
More PYQs from NEET
- જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?NEET 2022 Medium
- પાઈનસના બીજ ફૂગકીય સહજીવન વિના અંકુરિત થઈ શકતા નથી અને સ્થાપિત થઈ શકતા નથી. આનું કારણ છે કે,NEET 2019 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium