NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
\(\mathrm{C}_6 \mathrm{H}_{14}\) ના અણુસૂત્ર સાથેનું એક સંયોજન બે તૃતીયક કાર્બન ધરાવે છે. તેનું \(IUPAC\) નામ આપો.
- A \(2-\) મિથાઈલપેન્ટેન
- B \(2,3-\) ડાયમિથાઈલબ્યૂટેન
- C \(2,2-\) ડાયમિથાઈલબ્યૂટેન
- D \(n-\) હેકજેન
Answer & Solution
Correct Answer
(B) \(2,3-\) ડાયમિથાઈલબ્યૂટેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)NEET 2020 Medium
- નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- \(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,NEET 2013 Hard
- નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?NEET 2013 Medium
- નીચેનામાંથી ઓલિયમ નું સાચું સૂત્ર કયું છે ?NEET 2019 Easy
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard
More PYQs from NEET
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- વંદાના પાચનતંત્ર સંબંધિત સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ખોરાક સંગ્રહ કરવા માટે વપરાતી રચનાઓ (I) પેશણી (B) અગ્ર આંતરડા અને મધ્ય આંતરડાના જોડાણ પર \(6-8\) અંધ નલિકાઓનો વલય. (II) જઠર ગ્રંથિઓ (C) મધ્ય આંતરડા અને પશ્ચ આંતરડાના જોડાણ પર \(100-150\) પીળા રંગના પાતળા તંતુઓનો વલય. (III) માલ્પિઘિયન નલિકાઓ (D) ખોરાકને પીસવા માટે વપરાતી રચનાઓ. (IV) અન્નસંગ્રહાશય NEET 2024 Medium - કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના દરેક અણુના સ્થાપન માટે \(ATP\) અને \(NADPH\) ના કેટલા અણુઓની જરૂર પડે છે?NEET 2024 Medium